NTSE શિષ્યવૃત્તિની પરીક્ષાનું ફોર્મ
NTSE EXAM FORMઆપનું અથવા તમારા સબંધી નું બાળક ધો. ૧૦માં અભ્યાસ કરતું હોય તો તેને જાણ કરો. કે શાળાએ જઈ NTSE શિષ્યવૃત્તિની પરીક્ષાનું ફોર્મ ભરે. જો આ પરીક્ષા માં પાસ થશે તો કોલેજ સુધી એટલે કે ધોરણ ૧૧-૧૨ માં વર્ષે ૧૫,૦૦૦ રૂ. એમ કુલ બે વર્ષના ૩૦,૦૦૦ અને પછી કોલેજમાં દર વર્ષે ૨૪,૦૦૦ એમ *કુલ ત્રણ વર્ષના ૭૨,૦૦૦ રૂ.* મળશે.
ફોર્મ ભરવાની છેલ્લી તા.૨૫/૧૦/૨૦૨૧ છે.
ફોર્મ ભરવા માટે *વેબસાઈટ http://bit.ly/3CESFN6 છે.
Comments
Post a Comment